મુખ્ય સામગ્રી પર જાઓ

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 10 મી. વૈષ્ણવ 10 માં.

84 વૈષ્ણવોની વાર્તા।


વાર્તા 10 મી. વૈષ્ણવ 10 માં. હરિવંશ પાઠક સારસ્વત બ્રાહ્મણની વાર્તા.
                                   
પ્રસંગ 1 લો :- આ હરિવંશ બનારસમાં રહેતા હતાં તેઓ એક વખત વેપાર માટે પટણા ગયા હતાં. ત્યાંના હાકેમની સાથે બહુજ મેળાપ હતો, તેથી તે હાકેમ મનમાં વિચારતો કે જો એ મારી પાસે કંઈક માંગે તો હું આપું. પણ તે કંઈ માંગે નહીં. એવામાં ડોલત્સવના બે દિવસ બાકી રહ્યા ત્યારે તેમના સેવ્ય શ્રીઠાકોરજી જે તેમને ઘેર બિરાજતા હતા તેમણે જણાવ્યું કે મને તું ડોલ નહીં ઝુલાવે ?  

ટિપ્પણીઓ