_________________________________________________________________________________ બેઠક (31) મી શ્રી ગંગાસાગર ની બેઠક નું ચરિત્ર bethak (31) video click here to look શ્રી ગંગાસાગર માં કાંપિલાશ્રમ. કપિલાવનમાં કપિલકુંડ ઉપર છોકરના વૃક્ષ ની નીચે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે. તેની આસપાસ સઘન વનમાં સિંહ ગેંડા, હાથી, સરસ,હરણ,અને ભેંસો તેવા તામરસી પ્રાણીઓ બહુ હતા, મનુષ્ય જઈ શકતા નહીં ત્યાં છ માસ આપ બિરાજ્યા અને પ્રીજાસુધ ની સૂબોઘીનીજી સંપૂર્ણ કરીને આપ પધાર્યા. ત્યાં કૃષ્ણદાસ મેઘન મમરા અલોઉંકિક રીતે લાવ્યા. આપે અંગીકાર કર્યો. કૃષ્ણદાસને વરદાન આપ્યું એક સમય આપ પ્રાતઃકાળે ગંગાસાગર માં સ્નાન કરીને બિરાજ્યા હતા ત્યાં વિચાર આવ્યો કે દૈવી જીવોનો ઉદ્ધાર ભગવઆજ્ઞા થી કરવો છે. પણ જીવો તો તામસી યોનીવાળા છે. તે ઉત્તમ યોનિમાં આવે ત્યારે ભગવદ ભજનનો અધિકાર થાય. તેથી ભક્તિનો સંબંધ કરાવવો અને પ્રમેયબલ થી તામસી યોની નિવૃત થાય ત્યારે, ત્યારે ઉત્તમ યોની થઈ ઉદ્ધાર થાય. જેમ ગંધથી ચારે પર્વ વિદ્યમાન છે તેથી ચરણાંર્વિદ છે તે ભક્તિ રૂપ છે એને ભક્તિ ગંધનો સંબંધ કરવાથી તામસી યોની નિ