મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 41-થી-50)

     ________________________________________  બેઠક (41) મી શ્રી સેતુબંધ રામેશ્ર્વરમ ની બેઠકનું ચરિત્ર  bethak (41) video click here to look

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જઈને દેખે તો વડના નીચે આપ બિરા

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 61-થી-70)

______________________________________________________ બેઠક (61) મી શ્રી ગોપી તળાવનું બેઠકનું ચરિત્ર   શ્રી  આચાર્યજી મહાપ્રભુજી ગોપી તળાવ પધાર્યા ત્યાં છોકર ની નીચે બિરાજ્યા ત્યાં કૃષ્ણદાસ મેઘનને વિનંતી કરી કે મહારાજ આ ગોપી તળાવ ઘૂઘવે છે તેનું કારણ શું શ્રી ગોપીજન તો નિત્ય વ્રજમાં બિરાજે અને ગોપીચંદન અહીંયા થાય તેનું કારણ આપ કૃપા કરી કહો ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે એક પુરાતન કથા છે કે એક સમય શ્રી દ્વારિકાધીશે શ્રી રૂક્મણિજી એ કહ્યું મહારાજ હું પણ રાજાની દીકરી છું અને આપની આજ્ઞામાં હાજર રહું છું છતાં તમે ગોપીજનોના બહુ વખાણ કરો છો ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે બધું ઠીક છે પણ વ્રજભક્તો ની બરોબરી કોઈ નહીં કરે જેણે લોક વેદ દ્રઢ સાંકળ તણખલાની જેમ તોડીને અને મેં વેણુનાદ કર્યો ત્યારે અર્ધી રાત્રે ત્યાં પધાર્યા પણ સ્વકાયા છો તો  પણ તમે એમ  આવી  શકો નહીં ત્યારે શ્રી રૂક્મણીજી એ કહ્યું તમે વેણુનાદ કરો ત્યારે અમે  આવશું અમને કોની બીક છે ત્યારે શ્રી દ્વારિકાનાથજી એ ગોપી તળાવ ઉપર  વેણુ નાદ કર્યો તે સમયે શ્રી રૂક્મણીજી આદિ આઠ પટરાણીઓ અને સોળ હજાર સ્ત્રીઓ આભૂષણ પહ

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 71-થી-84)

______________________________________________________ બેઠક (71) મી શ્રી ખેરાલુની બેઠક ચરિત્ર   શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ખેરાલુ માં જગન્નાથ જોશીના ઘરમાં છે. શ્રી જગન્નાથ જોશીની માતા ઉપર આપ બહુજ પ્રસન્ન હતા તેથી તેના ઘરમાં બિરાજ્યા આપ પાક કરી ભોગ ધરી પરમ પ્રીતથી આરોગતા આપ કથા કહેતા ત્યાં કથામાં રસાવેશ બહુ થતો તે સમયે જગન્નાથજોશી એ એક શ્ર્લોક યુગલ ગીતનો પૂછ્યો તેનું વ્યાખ્યાન કરતા ત્રણ પ્હોર થયા અને વચનામૃતની અદભુત વર્ષા કરી કોઈને દેહનુંસંધાન રહ્યું નહીં. પછી શ્રી આચાર્યજીએ બધાને સાવધાન કર્યા પછી ત્યાં આપે સપ્તાહ કરી અને અલૌકિક આનંદ થયો પછી આપ ખેરાલુ થી સિદ્ધપુર પધાર્યા. ઇતિ શ્રી ખેરાલુની બેઠક ચરિત્ર સમાપ્ત. માણીવાસ  contact: place: ખેરાલુ  district: મેહસાણા(ગુજરાત)384325 contact person: મુખ્યાજી  mo:  (02761)230130 ______________________________________________________ બેઠક (72) મી શ્રી સિદ્ધપુર ની બેઠક નું  ચરિત્ર     એક સમય શ્રી મહાપ્રભુજી ખેરાલુ થી સિદ્ધપુર પધાર્યા ત્યાં બિંદુ સરોવર પ