મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 14 મી. વૈષ્ણવ 14 માં.

252 વૈષ્ણવોની વાર્તા. 



વાર્તા 14 મી. વૈષ્ણવ 14 માં. શ્રીગુસાંઇજીના સેવક ગોપાળદાસ સેગલક્ષત્રીની વાર્તા.  


આ ગોપાળદાસ નંદગામમાં રહેતા, નંદગામમાં શ્રીગુંસાઈજી પધાર્યા ત્યારે ગોપાળદાસે શ્રીગુસાંઇજીને પોતાના ઘરમાં પધરાવ્યા. ઘરમાં જે હતું તે બધું અર્પણ કર્યું. પછી એક મ્લેચ્છની ચાકરી કરવા લાગ્યા. મ્લેચ્છના દ્રવ્યને ગોપાળદાસ વૈષ્ણવોમાં ખર્ચતા. લોકોએ મ્લેચ્છને કહ્યું આને નોકરીમાંથી કાઢી મુકો એ નિત્ય કથા કીર્તનમાં દ્રવ્ય ખરચે છે. ત્યારે મ્લેચ્છે કહ્યું એના ભાગ્યથી મારુ દ્રવ્ય હંમેશા વધે છે. એ સંસાર વ્યવહારમાં કશું ખર્ચતો નથી. તેથી હું એને કેવી રીતે કાઢી મુકું? એ ગોપાળદાસ એવા કૃપા પાત્ર ભગવદીય હતા. એમના સંગથી મ્લેચ્છની બુદ્ધિ પણ નિર્મળ થઈ હતી. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 14 માં. 

(સાર) (1) વૈષ્ણવના સંગથી મ્લેચ્છની બુદ્ધિ પણ ફરી જાય છે. (2) વૈષ્ણવે પોતાના દ્રવ્યને અલૌકિક કાર્ય, સેવા ઈત્યાદિમાં ખર્ચવું.
---------------------------------------------------------------------------------









---------------------------------------------------------------------------------


  
      

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1